Download Now Banner

This browser does not support the video element.

કલ્યાણપુર: રજુઆતો કરી કરી થાકેલા રાણ ગામના વાડી વિસ્તારના લોકોએ સ્વખર્ચે નવો રોડ બનાવ્યો.

Kalyanpur, Devbhoomi Dwarka | Aug 31, 2025
કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વાડી વિસ્તારના લોકોએ વાડીનો માર્ગ બનાવવા અનેક વખત રજુઆત કરી. કોઈએ રજુઆતો પર ધ્યાન ન આપતા અંતે વાડી વિસ્તારના લોકો કંટાળ્યા અને અંતે 50 થી વધુ ખેડૂતોએ ફાળો એકત્ર કરીને સ્વખર્ચે જાતે નવો રોડ બનાવ્યો.આ વીગતો સાંજે 6.30 કલાકે થઈ મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us