ધારાસભ્ય અનિકેતનભાઇ ઠાકરે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર તાલુકામાં જાહેર હેતુ માટે કેટલી જમીન ફાળવેલી છે અને કેટલી દરખાસ્તો મંજૂર કરાઈ છે જોકે ગતરોજ પૂછેલા આ પ્રશ્ન અંગેની જાણકારી આજે સવારે મંગળવારે નવ કલાક આસપાસ મળી છે.