Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: અરવલ્લી જિલ્લાના સાર્વત્રિક વરસાદ નોંધાયો મોડાસા,ભિલોડા, ધનસુરામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો.

Modasa, Aravallis | Sep 6, 2025
અરવલ્લી જિલ્લામાં આજરોજ શનિવાર સાંજના 4 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જેમાં મોડાસા,ભિલોડા,ધનસુરામાં બે-બે ઇંચ જ્યારે બાયડ અને માલપુરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હોવાની અરવલ્લી જિલ્લા ડીઝાસ્ટર વિભાગે પ્રેસ માહિતી સેર કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us