અમદાવાદના નારોલમાં રાધે હોમ્સમાં ચાર શખ્સ યુવક અને તેના પિતા ઉપર છરી અને લાકડી વડે મારામારી કરી ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.. યુવકની બહેન અન્ય છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા જતા વાતચીત કરનાર યુવકને ઠપકો આપ્યો હતો.