શુક્રવારના 4:30 કલાકે ધરમપુર પોલીસે આપેલી તપાસની વિગત મુજબ ધરમપુર તાલુકાના પીનવડ સીએસસીમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર દ્વારા ઉપલી કચેરી| તરફથી ધરમપુર વિસ્તારમાં લાયકાત વિનાના ચાલતા ગેરકાયદેસર તબીબ પ્રેકિ્ટસ અને બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને સીએચસી મેડિકલ ઓફિસર દ્વારા ધરમપુર તાલુકાના મેણધા ગામ ખાતે ગુજરાત મેડિકલ કાઉનિ્સલિંગ નું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર પ્રેકિ્ટસ કરતા.