ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીછીપુરા ગામેથી ચાંદી કડાં આશરે 600 ગ્રામ જેની કિંમત 60,000 ગસી આપવાના બહાને ઠગાઈ કરીને બે આરોપી નાખી છૂટ્યા હતા ત્યારે તેઓને ગરૂઢેશ્વર પોલીસ નર્મદા એલસીબીએ તપાસ દરમિયાન નર્મદા જિલ્લાના ખડગડા ગામે થી આરોપીઓ ગૌરવ કુમાર,વિધાન, બંને બિહારના હોવાનું સામે આવ્યું છે અને તેઓ હાલ ગોધરા ખાતે રહે છે તેવોને ઝડપી પાડી મુદ્દામાં રિકવર કરી હવાલે કરવામાં આવ્યા છે.