સુરેન્દ્રનગર રોડ પર આવેલ શિવ ગંગા પાર્કમાં ચોરી થયા અંગેની નરેન્દ્રસિંહ પરમાર એ ડિવિઝન પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી છે ત્યારે તેના માતા શ્રી એકલા રહેતા હોય અને તેમની બહેનને ત્યાં બરોડા ગયા હતા તે દરમિયાન કોઈ તસ્કરો ઘરમાં ચોરીને અંજામ આપી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 40,000 નો મુદ્દા માલ ચોરી કર્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે