કરજણ ડેમના બે દરવાજાઓ ખોલી પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે ડેમની સપાટી 111.5 મીટર નોંધાઈ છે ઉપરવાસમાંથી 5593 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સામે બે દરવાજાઓ ખોલીને 8046 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે બંને દરવાજાઓ 0.80 મીટરની સપાટીથી ખોલવામાં આવ્યા છે ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે અને વર્તમાન સપાટી 111.5 મીટર પર પહોંચી છે ડેમ હવે માત્ર ચાર મીટર ખાલી.