સમાચારની વાત કરીએ તો આજે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાત કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના મીના ક્યારથી ગરબાડા ની ઓલ એનિમલ ઝેરી રસલ વાઇપર સાપ છે તેનું રિસ્ક્યુ કર્યું હતું. જે રસલ વાઇપર પાંચ ફૂટ લાંબો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને જંગલ વિસ્તારમાં પોલ એનિમલ રેસ્ક્યુટિવ દ્વારા રિલીઝ કરવામાં આવશે.