સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે કેટલાક ખેતરોમાં ફૂગ પણ જોવા મળી છે ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી બીજે જોશી એ આજે ત્રણ કલાકે પ્રતિક્રિયા આપી હતી અને મગફળીમાં કોઈપણ જાતની દવા ન નાખવા અપીલ કરી હતી