ડીસામાં ગણપતિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ થયો.આજરોજ 27.8.2025 ના રોજ 5 વાગે શુભ મુહૂર્તમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગુલબાણીનગર સોસાયટીમાં ડીજેના ટાલ સાથે ગણપતિ બાપ્પાની મુર્તિની સ્થાપના કરવામાં આવી હતી ડીસા શહેર આજે ગણપતિ બાપ્પાની ભકિતમાં લીન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભક્તજનોએ ઉત્સાહ સાથે મંડપમાં ગણપતિ બાપ્પાની મુર્તિની સ્થાપના કરી હતી.