Download Now Banner

This browser does not support the video element.

સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડાયાનો વીડિયો વાયરલ, વહીવટી તંત્રએ નદી કાંઠાના લોકોને આપ્યું એલર્ટ

Palanpur City, Banas Kantha | Aug 23, 2025
સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડાયાનો વિડીયો આજે શનિવારે રાત્રે 9:30 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ પણ નદી કાંઠાના ગામના લોકોને નદીમાં ન જવા માટે એલર્ટ આપ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us