પ્રભાસ પાટણ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી રખડતા શ્વાને આતંક મચાવ્યો છે.ત્યારે સલાટ વાડા વિસ્તારમાં શ્વાનના આતંકના પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.બીજી તરફ ખુદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષે સ્વીકાર્યું છે કે પ્રતિ માસ સરેરાશ 225 જેટલા કેસ નોંધાય છે.જો કે તેને પહોંચી વળવા માટે હોસ્પિટલ પાસે પુરતી સુવિધાઓ પણ છે.સ્થાનિકે આપી વધુ વિગતો