વિમલનાથ જૈન સંઘ માં જૈન મુનિ વિશવેન્દ્ર વિજયજી મહારાજ ની અનુમોદના અર્થે વરઘોડો તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ નું સામૈયું યોજાયું: વિશવેન્દ્ર વિજયજી મહારાજ ને તપોવીર નું બિરુદ અપાયું:જૈન દર્શનમાં આત્માએ બાંધેલા ચીકણાં અને ઘાતી કર્મો ના નાશ માટે તપ ધર્મ નો મહિમા બતાવ્યો છે એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું હતું.