હાલોલ જયશ્રી કંપની પાસે આજે રવિવારે સાજના સુમારે એક્ટિવા અને બાઇક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલકે પોતાની એકટીવાને હંકારી લઈને આવી આગળ ચાલતી બાઈકને જોરદાર મારતા અક્સ્માત સર્જાયો હતો જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી જોકે અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા