પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્રારા વાહનચાલકોમાં જનજાગૃતિ લાવવા માટે વાહન ચેકિંગ દરમ્યાન જે વાહન ચાલકો તમામ દસ્તાવેજો સાથે હોય અને હેલ્મેટ પણ પહેરેલ હોય તેવા વાહનચાલકોને પોલીસ દ્રારા ગુલાબના ફૂલો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.