વડગામના થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પમાં ભોજન તેમજ મેડિકલ અને આરામ કરવાની સુવિધાઓ કરવામાં આવી છે ત્યારે આજરોજ કદમ સેવા સમિતિ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું