દ્વારકાથી સુરજકરાડી વચ્ચેના રોડ પર વરવાળા ગામ પાસે ગઈકાલે સાંજે રોડ પર અચાનક દોડી આવેલી ગાય રોડ વચ્ચે ઉભી રહી જતા તેની સાથે સુરજકરાડીના માતા-પુત્ર જે બાઈક પર જતા હતા તે બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા માતાનું મૃત્યુ નિપજયુ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડી ઉદ્યોગનગરમાં વસવાટ કરતા ભાર્ગવભાઈ જયંતિલાલ તન્ના નામના યુવાન પોતાના માતા પ્રવીણાબેન તન્ના (ઉ.વ.૬૪) સાથે દ્વારકાથી મોટરસાયકલ