હિંમતનગર કાકરોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ભક્તો તેમની એક દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા દરેક આપ હરિભક્તોએ દરેક ભક્તોએ મહંત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તેમને ભાવભીની વિદાય આપી હતી બાદમાં મહંત સ્વામી મહારાજ અને સેવક સંતો મહેસાણા જવા રવાના થયા હતા