જાંબુઘોડા અભ્યારણ્યની નજીક આવેલા માલબાર ગામમાં વન્યજીવો અને માનવીય વસાહતો વચ્ચેના સંઘર્ષની વધુ એક ઘટના સામે આવી છે. ગામના ખેડૂત પરિવારના સવજીભાઈ રાઠવાના ઘરે તા.25 ઓગસ્ટ સોમવારના રોજ વહેલી સવારે એક દીપડાએ હુમલો કરી બકરાનો શિકાર કર્યો હતો જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેની માહિતી તા.25 ઓગસ્ટ સોમવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી