બોટાદ જીલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જેને લઈ LCB ના PI એ.જી.સોલંકી ના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જુગારધારા કલમ- ૧૨ ગુન્હા નો નાસતો ફરતો આરોપી વિજયભાઇ ઉર્ફે લાલો ઉર્ફે ગુલો ધીરૂભાઇ ચૌહાણ રહે. લીંબડી,જી.સુરેન્દ્રનગર વાળા ને બોટાદ રેલ્વે સ્ટેશન ખાતેથી LCB પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.