અરવલ્લી જિલ્લા નિવૃત પોલીસ/એસઆરપી એસોસીએશન દ્વારા હિંમતનગર ખાતે ટ્રાફીક પોલીસ દ્વારા કથિત આર્મીમાં ફરજ બજાવતા યુવાન સાથે વાહનમાં લગાવેલ કાળા કાચ દુર કરવા ની દ્રાઈવ દરમિયાન થયેલ ઘર્ષણ બાદ ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.પોલીસ વિરૂધ્ધ માજી સૈનિકોએ રેલી કાઢી,ગુજરાત પોલીસ વિરૂધ્ધ નકારાત્મક વલણ દાખવવા અંગે જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.