ટેલીગ્રામ અને ઈન્સ્ટાગ્રામ ઉપર ચાલતા ચેનલ દ્વારા લોભામણી જાહેરાતો મુકી 100% નફો કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા મુખ્ય સૂત્રધાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડયો છે. ત્યારે આ અંગે DySp વી.પી માનસેતાએ નાગરિકોને માહિતી આપી આવા ઠગોથી સાવધાન રહેવા અપીલ કરી છે.