સવારના અરસામાં ઇડર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને ઈડર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું જોકે ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ ચૂક્યા હતા જેને લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને દર્દીઓના સગા તેમજ આત્મવલ્લભ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરી હોવાના કારણે ઘટના સર્જાઇ હોવાનું કેમ્પસ