Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: જાંબુ ગામે રહેતા પરિવારની યુવતીનો પીછો કરી બિભત્સ માંગણી કરનાર શખ્સ વિરૂદ્ધ પાણશિણા પો.સ્ટે માં ફરિયાદ નોંધાઇ

Limbdi, Surendranagar | Sep 4, 2025
જાંબુ ગામે માતાપિતા સાથે રહેતી યુવતીએ પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના જ ગામનો શામજી સાગર ઉનેચા નામનો શખ્સ વારંવાર પીછો કરતો હોય અને બિભત્સ માંગણી કરતો હોય યુવતી તેને તાબે ન થતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતી ના ઘર સામે બેસી હાથમાં ખુલ્લી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય યુવતી ના કાકાને પણ ધમકી આપી હોવાની 4 સપ્ટેમ્બર સાંજે ફરિયાદ પાણશિણા પો.સ્ટે.નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us