વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વિના ચકલાસી સીમ વિસ્તારમાં વડોદરા પાસિંગ કાર ટેમ્પો ની ઓવરટેક કરવા જતા કાર ટેમ્પોમાં ઘૂસી ગઈ હતી ઘટનાની પગલે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રેનની મદદથી ટેમ્પા ની પાછળ ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં કારમાં ડ્રાઇવર સાઈડ માં બેસેલા વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મૃત્યુ હતું. સમગ્ર મામલે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.