બનાસકાંઠા એલસીબી પોલીસે આજે શુક્રવારે પાંચ કલાકે આપેલી માહિતી પ્રમાણે રમુણ ગામ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી તેમાંથી વિદેશી દારૂ કાર અને મોબાઈલ સહિત 7,78,967 ના મુદ્દા માલ સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.