બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાહત અને બચાવવાની કામગીરી પણ ચાલી રહી છે જોકે આજે શુક્રવારે 12:30 કલાકે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર છાતી સમા પાણીમાં અશરગ્રસ્ત લોકોની મુલાકાતે જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.