કરમસદમાંથી ઝડપાયેલ એલએસડી એમડી ડ્રગ્સ કેસમાં વડોદરાની ઝરીના પટેલની ધરપકડ ત્રણેક મહિના અગાઉ કરમસદ પાસેથી ઝડપાયેલી એલ એસ ડી એમડી ડ્રગ્સ ના કેસમાં નાસતી ફરતી વડોદરા ની ઝરીના પટેલ ઉર્ફે ઝરીના આંટીને આણંદ એસોજી પોલીસે વડોદરા થી ઝડપી પાડી આજરોજ તેના રિમાન્ડ પુરા થતા એસઓજી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરતા ફરધર રિમાન્ડ ના મળતા જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી