Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે ચાલી રહેલી ચાર્તુમાસ કથા 38 દિવસે સમાપન થતા કાશીના સંતો અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.

Limbdi, Surendranagar | Aug 28, 2025
છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ચાલી રહેલી ચાર્તુમાસ માનસ ઉતરકાંડ કથા એ 38 દિવસ બાદ વિરામ લેતા વ્યાસ પીઠ પરથી વકતા મહામંડલેશ્વર લલીતકિશોલશશરણજી બાપુએ કથા સમાપન કર્યું હતું. આ પ્રસંગે કાશી અને દેવભૂમિ ઉત્તરાખંડ ના સંતો તથા ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા કૃષ્ણસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા સમાપન સંચાલન બિપીનભાઇ ખાંદલા એ કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us