પાલીતાણા તાલુકાના એક ગામની પરણીતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં તેના સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ દાખલ કરાય છે પાલીતાણા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે