સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજપર રોડ પર બજરંગ ફ્લેટ મકાન નંબર 106 ના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પર પ્રાંતિય વિદેશી દારૂ વહેતા પાણીના આધારે રેડ કરવામાં આવી હતી દરમિયાન કલ્પેશ રૂપે કાળુ ઠાકરશીભાઈ જાદવ અને વિજય સોલંકી ને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 2088 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી