ડીસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડમાંથી કુલ ૧૨ વિકાસકારી કામો માટે અરજણસુખ ગામને રૂપિયા ૭૫ લાખ જેટલી રકમ ફાળવાઈ છે. આથી ગામમાં સુવિધાઓમાં વધારો થવાની આશા.આ રકમ ફાળવાઈ જતા આવનારા દિવસોમાં અરજણસુખ ગામમાં નવી સુવિધાઓનો વિકાસ થશે અને ગ્રામજનોને સીધી અસરકારક લાભ મળશે.