Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: આજીડેમ ચોકડી પાસે આવેલ મોબાઇલની દુકાનમાં થયેલ લાખોની ચોરીના સીસીટીવી સામે આવ્યા, આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot, Rajkot | Aug 23, 2025
આજે વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ આજીડેમ ચોકડી પાસે આવેલ મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની મત્તા ઉસેડી ફરાર થઇ ગયા હતા. આજીડેમ પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!