તહેવારો શાંતિ ભર્યા માહોલમાં ઉજવાય બંને કોમમાંથી કોઈપણ કોમની ધાર્મિક લાગણી દુબઈ તેવા ગીતો તેમજ સોશિયલ મીડિયા પોસ્ટ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે જો આવી કોઈ હરકત કરશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચોમાસા દરમિયાન વીજ કરંટથી અકસ્માત સર્જાય નહીં તેઓ ધ્યાન સંચાલકોએ રાખવાનું રહેશે વાઘોડિયા પોલીસ મથકે કાયદો અને વ્યવસ્થા સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી તે અંગે ડભોઈ ડીવાયએસપીની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું