Download Now Banner

This browser does not support the video element.

સાપરમાં પરિવારજનો વચ્ચે વિવાદ ઘાતક સાબિત થયો : યુવકએ કૌટુંબિક યુવતીની કરી હત્યા, વૃદ્ધાને જીકયા છરીના ઘા

Amreli City, Amreli | Aug 26, 2025
અમરેલી જિલ્લાના સાપર ગામમાં કૌટુંબિક વિવાદ ઘાતક સાબિત થયો હતો. નરેશ નામના યુવકે પોતાની જ કૌટુંબિક યુવતીની છરીથી હત્યા કરી નાખી હતી. એ જ વિવાદ દરમિયાન મણીબેન રાઠોડ નામની વૃદ્ધાને પણ છરી વડે ઇજા પહોંચતાં તેમને ગંભીર હાલતમાં અમરેલી ખસેડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us