ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન થયું છે. શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પોરબંદર મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ગણેશ પંડાલનું નિરીક્ષણ કર્યું હતું.