ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલ આરંભડા ગામે રહેતા સતિષભાઈ પરબતભાઈ સિંગરખીયા નામના 26 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ઘેલુ મનુભાઈ વેગડા, મનુભાઈ વેગડા, નાગુભાઈ મનુભાઈ, રાજુભાઈ મંગાભાઈ અને શીતલબેન મનુભાઈ વેગડા દ્વારા એકસંપ કરી, લાકડી અને ધોકા વડે બેફામ માર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાઈ