કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ત્રણ લાખ પાણી છોડવામાં આવતા સાવલી તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી મહીસાગર નદીમાં આવેલા નવા નિર્ણય વધાવા ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર સહિત જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકત પ્રજાપતિ સહિત તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા સદસ્યો સહિત અનેક આગેવાનો મહીસાગર નદીને ફુલહાર અને શ્રીફળ અર્પણ કર્યું હતું