ચિલોડા થી શામળાજી નેશનલ હાઈવે ની કામગીરી ચાલી રહી છે જોકે આ નેશનલ હાઈવે ની કામગીરીમાં વેટ ઉતારાઈ હોવાના દાખલા રોજે રોજ સામે આવી રહ્યા છે એકાદ મહિના પહેલા બનાવેલા બ્રિજ તૂટવા માટે છે તો બીજી તરફ હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે બ્રિજની વચ્ચેથી જાણે ધોધ પડતો હોય તેઓ નજારો જોવા મળી રહ્યો છે હાઇવે નવીનીકરણનું કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એ પોતાની કામગીરીમાં હલકું મટીરીયલ વાપરી અને રોડની કામગીરીનું સત્યનાશ વાળી દીધું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે ત્યાર