Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: લીલીયા-સાવરકુંડલા શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું પ્રેરણાત્મક માર્ગદર્શન
Savar Kundla, Amreli | Sep 5, 2025
લીલીયા-સાવરકુંડલા વિધાનસભા શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ – ૨૦૨૫માં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓને સંગઠનશક્તિ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ અંગે માર્ગદર્શન આપતા આ પ્રસંગ યાદગાર રહ્યો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!