મહે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે ગણેશજીની 108 દિપની મહાદીપ આરતી ઉતારાઈ. ત્યારે નિજ દેવસ્થાન ખાતે બ્રાહ્મણો દ્વારા ઉતારેલ મહાદીપ આરતી તૅમજ ગજાનંદ મહારાજના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાંજે સાયનકાલે ગણેશચતુર્થીના પ્રથમ દિવશે મોટી સંખિયામાં પધારેલ ભક્તજનોએ દાદાની 108 દિપની મહાદીપ આરતીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.