સુરેન્દ્રનગર શહેરના આનંદ નગર વિસ્તારમાં વર્ષ 2014 માં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે દલીલો તેમજ મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે 3 મહીલા સહિત તમામ 12 આરોપીને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.