Install App
atulparmar104
This browser does not support the video element.
મોડાસા: જિલ્લા મોડાસા,ધનસુરામાં ધોધમાર વરસાદ,ધનસુરામાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નગર જળ બંબાકારની સ્થિતિમાં ફેરવાયું.
Modasa, Aravallis | Sep 5, 2025
અરવલ્લી જિલ્લાના મોડાસા,ધનસુરા,ભિલોડા સહિત વિસ્તારમાં આજરોજ શુક્રવાર સાંજના 5 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ધનસુરામાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા ધામસુરા નગર જળ બંબાકારની સ્થિતિમાં ફેરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!