મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં ખેડા-નડિયાદ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 68.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમાં રૂ. 61.47 લાખની કિંમતનો વિદેશી દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે.પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદનો બુટલેગર સોનુ લક્ષ્મણસિંહ રાજપૂત બહારના રાજ્યમાંથી દારૂ