This browser does not support the video element.
રાપર: રાપર દુધઈ ભુજ મીની મેટ્રો બસમાં નવું વાહન ફાળવવામાં આવ્યું,ડીઝલ બચતમાં રાપર ડેપો બીજા વર્ષે અવ્વલ
Rapar, Kutch | Aug 22, 2025
ધણા સમય થી રાપર થી બપોરના દોઢ વાગ્યે ઉપડતી રાપર દુધઇ ભુજ મેટ્રો લીંક બસ રુટ મા એસટી નિગમ દ્વારા નવી મીની બસ નુ વાહન ફાળવવા મા આવતા આજે સાંજે 4 ના અરસામાં રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઇ ભીંડે ડોલરભાઈ ગોર ડેપો મેનેજર જે.બી.જોશી કેશુભા વાઘેલા બળવંત ઠક્કર વિગેરે ની ઉપસ્થિત મા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું