યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ શનિવારે બપોરના રમાઈ ગુડસ રોપ વે તુટવાની ઘટના બની હતી.જેમા છ લોકોનો કરુણ મોત થયા હતા.આ સમગ્ર ઘટનાને લઈને જીલ્લા કલેકટર અજય દહિયાએ આજે રવિવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને સમ્રગ પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો.આ મામલે તપાસ સમિતી બનાવામા આવી છે જેમા રિપોર્ટ આવ્યા બાદ જ મુળ કારણ જાણી શકાશે.તેમ જિલ્લા કલેકટર અજય દહિયાએ જણાવ્યુ હતુ