સિનોર તાલુકાના અંબાલી ગામે ગેરકાયદેસર માટી ખનન કરતા ભુમ આપીયા પર સપાટો બોલાવ્યો છે રાત્રિ દરમિયાન મામલતદારે રેડ કરી ત્રણ માટી ભરેલા ડમ્પર અને એક જેસીબી મશીન સહિત અંદાજિત દસ લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી ખાન ખનીજ વિભાગને જાણ કરી છે સિનોર મામલતદારના સપાટા થી ગેરકાયદેસર માટે ખનન કરતા ભૂમિઆઓમાં ફાફડાટ ફેલાયો છે