Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: સોરઠીયાવાડી સર્કલ ચોકમાં ગંદકીના ગંજ ખડકાયેલ જોવા મળ્યા, આસપાસના રહેવાસીઓ દ્વારા તાકીદે સફાઈ કામગીરી હાથ ધરવાની માંગણી

Rajkot West, Rajkot | Aug 23, 2025
આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ સોરઠીયા વાડી સર્કલ ચોકમાં બાળકો માટે તૈયાર કરાયેલ સ્વિમિંગ પુલમાં ભારે લીલ તથા શેવાળ જામી ગયેલ જોવા મળ્યા હતા. આ સ્વિમિંગ પુલમાં બાળકોના નહાવાથી તેના આરોગ્ય પર ખતરો ઊભો થઈ શકે તેમ છે. ત્યારે આસપાસના રહેવાસીઓ દ્વારા અહીં તાકીદે સફાઈ કામગીરી હાથ ધરવાની માંગણી કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us