ડીસા જુના ડીસા થી કાણોદર જતાં માર્ગ પર નવિન ડામર રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે સરકાર દ્વારા જુના ડીસા થી કાણોદર જતાં માર્ગ પર નવિન ડામર રોડ મંજુર કરાતાં કોન્ટ્રાકટર દ્વારા ચોમાસાની ઋતુમાં રોડની કામગીરી શરૂ કરાતાં સ્થાનિકો ત્રાહીયામ પોકારી ઉઠ્યા 7. 9.2025 ના રોજ 3 વાગે સ્થાનિકોએ વિડિયો બનાવીને વાયરલ કરાયો